ગફા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગફા

સ્ત્રીલિંગ

  • 1

    +ગુફા.

ગુફા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુફા

સ્ત્રીલિંગ

  • 1

    પહાડની બખોલ-ઊંડું કોતર; ગુહા.

મૂળ

सं. गुहा