ગભરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગભરુ

વિશેષણ

  • 1

    ગાભલા જેવું; ગોરું અને માંસલ.

  • 2

    નિર્દોષ; ભોળું.

મૂળ

સર૰ हिं., म. गबरु; फा. खूबरू પરથી? ?

ગભરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગભરુ

વિશેષણ

  • 1

    ગાભલા જેવું; ગોરું અને માંસલ.

  • 2

    નિર્દોષ; ભોળું.

મૂળ

જુઓ ગબરુ