ગુજરાતી માં ગભાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગભાણ1ગભાણ2

ગભાણ1

નપુંસક લિંગ

  • 1

    ગામના પાદર પરની ગોચર જમીન; ચરો.

મૂળ

सं. गवादनी

ગુજરાતી માં ગભાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગભાણ1ગભાણ2

ગભાણ2

સ્ત્રીલિંગ

  • 1

    ઢોરના નીરણ માટે, આડું લાકડું રાખી કરેલી જગા.

મૂળ

सं. गवादनी