ગમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમત

સ્ત્રીલિંગ

  • 1

    વિનોદ; મજા; આનંદ.

મૂળ

'ગમવું' ઉપરથી

ગંમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંમત

સ્ત્રીલિંગ

  • 1

    ગમ્મત; વિનોદ; મજા; આનંદ.

ગમતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમતું

વિશેષણ

  • 1

    ગમે એવું; પ્રિય.

મૂળ

ગમવું પરથી