ગમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમન

નપુંસક લિંગ

  • 1

    જવું-ચાલવું તે.

  • 2

    ચાલ; ગતિ.

  • 3

    સ્ત્રીસંગ.

મૂળ

सं.