ગમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મનને સારું લાગવું; ગોઠવું.

  • 2

    પસંદ પડવું.

મૂળ

सं. गम्; म. गमणें