ગમે તે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમે તે

સર્વનામ​

 • 1

  કોઈ કે કશું પણ.

 • 2

  રુચિ કે ઇચ્છા મુજબનું.

વિશેષણ

 • 1

  કોઈ કે કશું પણ.

 • 2

  રુચિ કે ઇચ્છા મુજબનું.