ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગ્રે1

વિશેષણ

 • 1

  રાખોડી રંગનું; ભૂખરા રંગનું.

 • 2

  ધૂંધળું.

 • 3

  નિરાશાજનક; ઉદાસ.

મૂળ

इं.

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગ્રે2

પુંલિંગ

 • 1

  રાખોડી રંગ.

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગૂર

સ્ત્રીલિંગ

 • 1

  હાડકાંની અંદરનો ગર; 'મેરો'.

મૂળ

'ગર, 'ગર્ભ' ઉપરથી

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગુરુ

વિશેષણ

 • 1

  મોટું.

 • 2

  ભારે.

 • 3

  દીર્ઘ.

મૂળ

सं.

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગુરુ

પુંલિંગ

 • 1

  શિક્ષક.

 • 2

  પુરોહિત; ગોર.

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગુરુ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એ નામનો ગ્રહ; બૃહસ્પતિ.

 • 2

  ગુરુવાર.

 • 3

  લાક્ષણિક પહોંચી વળે એવી એવી ચડિયાતી અકલ આવડત કે શક્તિવાળો માણસ.

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગેરુ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  એક જાતની લાલ મટોડી.

 • 2

  ગેરવો; ઘઉંના ખેતરમાં થતો એક રોગ.

મૂળ

सं.; गैरिक प्रा. गेरुअ

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગર

પુંલિંગ

 • 1

  ફળની કે ઝાડના થડની અંદરનો ગર્ભ.

 • 2

  લાક્ષણિક મનનો ભેદ; મર્મ.

 • 3

  ઝેરી અઘાર; ગલ.

 • 4

  કૃત્રિમ ઝેર.

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગેર

પુંલિંગ

 • 1

  ગરેલો ભૂકો.

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગર

પુંલિંગ

 • 1

  (ગોસાંઈની એક જાતના નામને અંતે વપરાય છે ઉદા૰ કેશવગર).

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગર

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ગીર; ગિરનારનો ગિરિપ્રદેશ.

ગુજરાતી

માં ગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર1ગર2

ગેર

 • 1

  'નિષેધ, અભાવ, ખોટું' એવો અર્થ દર્શાવનાર પૂર્વગ.

મૂળ

फा.