ગુરુકૂંચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુકૂંચી

સ્ત્રીલિંગ

  • 1

    અનેક તાળાંને લાગુ પડે એવી કૂંચી; 'માસ્ટર-કી'.

  • 2

    લાક્ષણિક ગમે તેવા સંજોગોમાંય કામ દે એવી યુક્તિ, ઉપાય, સાધન ઇ૰.