ગુરુકુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુકુલ

નપુંસક લિંગ

  • 1

    ગુરુને રહેવાનું ઠેકાણું, જ્યાં વિદ્યાર્થીઓને રાખીને તે શિક્ષણ આપે છે.

  • 2

    તે પદ્ધતિને અનુસરતી શિક્ષણસંસ્થા.