ગરકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કળી ખૂંપી જવું.

  • 2

    ડૂબી જવું.

  • 3

    મગ્ન લીન થઈ જવું.