ગેરકાનૂની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેરકાનૂની

વિશેષણ

  • 1

    કાયદા વિના; કાયદા વિરુદ્ધ.

ક્રિયાવિશેષણ

  • 1

    કાયદા વિના; કાયદા વિરુદ્ધ.

મૂળ

फा.