ગ્રૅજ્યુએટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રૅજ્યુએટ

પુંલિંગ

  • 1

    યુનિવર્સિટીનો સ્નાતક (બી. એ., બી. કૉમ. ઇ૰ કોઈ પદવીવાળો).

મૂળ

इं.