ગરજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરજો

પુંલિંગ

 • 1

  ફણગો; અંકુર.

 • 2

  કાંટો; ઊભો ખીલો.

 • 3

  ખૂંપરો.

 • 4

  એક અણિયાળું હથિયાર.