ગ્રંથકીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રંથકીટ

પુંલિંગ

  • 1

    પુસ્તકનો કીડો; પુસ્તકો વાંચવામાં જ રચ્યોપચ્યો રહે તે.

મૂળ

सं.