ગ્રંથન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રંથન

નપુંસક લિંગ

 • 1

  ગૂંથણ; ગંઠણ.

 • 2

  પુસ્તક રચવું-લખવું તે.

ગ્રથન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રથન

નપુંસક લિંગ

 • 1

  ગ્રંથન; ગૂંઠણ; ગંથણ.

 • 2

  પૂસ્તક રચવું-લખવું તે.

 • 3

  ઘાડું થઈ જવું-ગાંઠા પડી જવા તે.

મૂળ

सं.