ગ્રથલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રથલ

વિશેષણ

  • 1

    ચકિત; આભું.

  • 2

    ગાંડું; કશાની ગાંઠ વાળી હોય એવું (?).

મૂળ

सं. ग्रंथिल? ग्रथ् ઉપરથી