ગરદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરદ

સ્ત્રીલિંગ

 • 1

  ધૂળ.

મૂળ

फा. गर्द

નપુંસક લિંગ

 • 1

  ગર; ઝેર.

વિશેષણ

 • 1

  ભિડાયેલું; સાંકડમાં આવેલું; દટાયેલું.

 • 2

  ઝેર આપનારું.

ગર્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્દ

સ્ત્રીલિંગ

 • 1

  ધૂળ; રજ.

મૂળ

फा.