ગુરુદાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુદાસ

વિશેષણ & પુંલિંગ

  • 1

    ભલો, બાઘો કે મૂરખ (માણસ); ગુડદાસ (કટાક્ષમાં).

ગુરદાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરદાસ

વિશેષણ & પુંલિંગ

  • 1

    મૂરખ; મશ્કરીને પાત્ર.

મૂળ

જુઓ ગુરુદાસ

ગુરદાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરદાસ

પુંલિંગ & વિશેષણ

  • 1

    ગુડદાસ; મૂરખ; મશ્કરીને પાત્ર.