ગ્રૅનાઇટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રૅનાઇટ

પુંલિંગ

  • 1

    એક જાતનો પથ્થર (મકાન માટે ઉપયોગી).

મૂળ

इं. ગ્રૅનિટ