ગર્ભગલિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભગલિત

વિશેષણ

  • 1

    ગર્ભ પડી ગયો હોય એવું.

  • 2

    લાક્ષણિક ડરેલું; અતિ ભયભીત (સર૰ म.).