ગર્ભવચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભવચન

નપુંસક લિંગ

  • 1

    ગર્ભયાતનામાંથી છૂટવા માટે જીવે ઈશ્વરને આપેલું વચન (હું તારી ભક્તિ કરીશ ઇ૰).