ગર્ભાગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભાગાર

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ગર્ભાશય.

  • 2

    અંદરનો ખાનગી-સૂવાનો ઓરડો.

  • 3

    મંદિરનો ગભાર-અંદરનો મૂર્તિવાળો ભાગ.

મૂળ

सं.