ગુજરાતી

માં ગરભાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગરભાવું1ગર્ભાવું2

ગરભાવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગર્ભાવું; ગરભ રહેવો.

 • 2

  બગડવું; બેસ્વાદ થવું.

મૂળ

सं. गर्भ

ગુજરાતી

માં ગરભાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગરભાવું1ગર્ભાવું2

ગર્ભાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગરભાવું; ગર્ભાવું; ગરભ રહેવો.

 • 2

  બગડવું, બે-સ્વાદ થવું.