ગરમ પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરમ પડવું

  • 1

    ગરમીની અસર થવી; શરીરમાં ગરમી દાખવવી. (ઉદા૰ દવા ગરમ પડી).