ગર્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્વ

પુંલિંગ

  • 1

    અભિમાન; ગુમાન.

મૂળ

सं.

ગરૂવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરૂવું

વિશેષણ

  • 1

    +ગરવું.

ગરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરવું

વિશેષણ

  • 1

    મોટું; મહાન; ગૌરવવાળું.

મૂળ

सं. गुरुकं; प्रा. गरुअ

ગરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખરવું; પડવું.

  • 2

    ધીરે રહીને અંદર પેસવું.

    જુઓ ગડવું

ગરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરવ

પુંલિંગ

  • 1

    ગર્વ; અહંકાર.

મૂળ

सं. गर्व