ગેરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાડવું; ખંખેરવું.

મૂળ

'ગરવું' ઉપરથી