ગુરુવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુવાર

પુંલિંગ

  • 1

    અઠવાડિયાનો એક દિવસ.

ગુરુવારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુવારું

વિશેષણ

  • 1

    ગુરુવારે આવતું-શરૂ થતું.