ગ્રહદશા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રહદશા

સ્ત્રીલિંગ

  • 1

    ગ્રહોની સ્થિતિ.

  • 2

    તેને કારણે થતી મનુષ્યની ભલી કે બૂરી અવસ્થા.

  • 3

    લાક્ષણિક દુર્દશા (ગ્રહદશા બેસવી).