ગરાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરાડી

વિશેષણ

  • 1

    (ઘરેડી; ગરગડીનો ખાડાવાળો ભાગ, જેના ઉપર દોરડું રહે છે.)=ઘરેડમાં પડી ગયેલો? બંધાણી; ભાંગ, અફીણ કે ગાંજો વગેરેનો વ્યસની.

મૂળ

हिं. गराडी