ગરાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરાડો

પુંલિંગ

  • 1

    ઇમારતનો પાયો નાંખવા માટે ખોદેલો ખાડો.

મૂળ

સર૰ म. गराडा=ચીલો