ગુજરાતી

માં ગ્રામની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગ્રામ1ગ્રામ2

ગ્રામ1

પુંલિંગ

 • 1

  (દશાંશ પદ્ધતિમાં) વજનનો એકમ.

ગુજરાતી

માં ગ્રામની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગ્રામ1ગ્રામ2

ગ્રામ2

નપુંસક લિંગ

 • 1

  ગામ; ગામડું.

 • 2

  મૂર્છનાના આશ્રયરૂપ સ્વરસમૂહ.

 • 3

  સમૂહ.

મૂળ

सं.