ગ્રામ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રામ્ય

વિશેષણ

  • 1

    ગામડિયું; ગામડાનું, -ને લગતું.

  • 2

    લાક્ષણિક તેવી રીતભાતનું રોંચા જેવું; પ્રાકૃત.

મૂળ

सं.