ગુજરાતી

માં ગરાસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગરાસ1ગ્રાસ2

ગરાસ1

પુંલિંગ

 • 1

  ગામનું રક્ષણ કરવાના બદલામાં કાઢી આપેલી જમીન અથવા ઊચક રકમ.

 • 2

  ગુજરાન માટે આપેલી જમીન (રાજવંશીઓને).

મૂળ

सं. ग्रास

ગુજરાતી

માં ગરાસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગરાસ1ગ્રાસ2

ગ્રાસ2

પુંલિંગ

 • 1

  કોળિયો.

 • 2

  ગ્રહણને લીધે સૂર્યચંદ્રનો ઘેરાયેલો ભાગ.

 • 3

  ગરાસ; ગામનું રક્ષણ કરવાના બદલામાં કાઢી આપેલી જમીન અથવા ઊચક રકમ.

 • 4

  ગુજરાન માટે આપેલી જમીન (રાજવંશીઓને).

મૂળ

सं.