ગ્રિડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રિડ

સ્ત્રીલિંગ

  • 1

    (વીજળીના વાલ્વમાં વપરાતી) તારની જાળી.

  • 2

    વીજળીનાં મથકોને સાંધીને કરાતી તેની યોજના કે વ્યવસ્થા; તે રીતે વીજળી પૂરી પાડવી તે.

મૂળ

इं.