ગ્રીનરૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રીનરૂમ

પુંલિંગ

  • 1

    નેપથ્યશાળા.

  • 2

    નાટકનાં પાત્રોને સજ્જ થવાનો કક્ષ.

મૂળ

इं.