ગ્રીનહાઉસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રીનહાઉસ

નપુંસક લિંગ

  • 1

    છોડને જરૂરી તાપમાનમાં રાખીને ઉછેરવા માટેનું તૈયાર કરાયેલું પારદર્શક કાચ કે પ્લાસ્ટિકનું ઘર.

મૂળ

इं.