ગરીયસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરીયસી

વિશેષણ

  • 1

    ગૌરવશાળી; મહાન.

સ્ત્રીલિંગ

  • 1

    ગૌરવશાળી; મહાન.

મૂળ

सं.