ગુલકંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલકંદ

પુંલિંગ

  • 1

    ગુલાબની પાંખડીઓ ને સાકરનો મુરબ્બો.

મૂળ

फा.