ગલગલિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલગલિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ગલગલી; ગલીપચી.

મૂળ

રવાનુકારી?સર૰ प्रा. गुलगुल