ગુજરાતી

માં ગલેફની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગલેફ1ગલેફું2ગલ્ફ3ગુલ્ફ4

ગલેફ1

પુંલિંગ

 • 1

  ગાદીતકિયા વગેરેની ખોલ.

મૂળ

अ. गिलाफ

ગુજરાતી

માં ગલેફની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગલેફ1ગલેફું2ગલ્ફ3ગુલ્ફ4

ગલેફું2

નપુંસક લિંગ

 • 1

  ખાંડ પાયેલી એક મીઠાઈ.

 • 2

  ગલોઠું; ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ.

મૂળ

ગલેફ પરથી

ગુજરાતી

માં ગલેફની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગલેફ1ગલેફું2ગલ્ફ3ગુલ્ફ4

ગલ્ફ3

પુંલિંગ

 • 1

  અખાત; ખાડી.

મૂળ

इं.

ગુજરાતી

માં ગલેફની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગલેફ1ગલેફું2ગલ્ફ3ગુલ્ફ4

ગુલ્ફ4

પુંલિંગ

 • 1

  ઘૂંટી.

 • 2

  ઘૂંટણ; ઢીંચણ.

સ્ત્રીલિંગ

 • 1

  ઘૂંટી.

 • 2

  ઘૂંટણ; ઢીંચણ.

મૂળ

सं.