ગુલફામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલફામ

વિશેષણ

  • 1

    ફૂલ સમાન કોમળ અને મૃદુલ શરીરવાળું.

  • 2

    સુંદર.

મૂળ

फा.