ગલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલ્લો

પુંલિંગ

  • 1

    નાણું રાખવાનું ઠામ-ખજાનો.

  • 2

    પરચૂરણ વકરાનું નાણું નાખવાનું પાત્ર.

મૂળ

गुलक (તુર્કી) અથવા फा. गु़ल्लहदान