ગલહૂતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલહૂતી

સ્ત્રીલિંગ

  • 1

    ગળથૂથી; તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.

મૂળ

सं. गल +हुति