ગુલામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલામી

સ્ત્રીલિંગ

  • 1

    ગુલામપણું.

  • 2

    ઘણી હલકી તાબેદારી.

  • 3

    પરાધીનતા.

મૂળ

फा.