ગલીપચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલીપચી

સ્ત્રીલિંગ

  • 1

    શરીરના અમુક ભાગમાં સ્પર્શથી થતા સળવળાટની મજેદાર અસર.

મૂળ

જુઓ ગલી