ગલોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલોલ

સ્ત્રીલિંગ

  • 1

    ગોફણ જેવું ગલોલા ફેંકવાનું એક સાધન.

  • 2

    તેના વડે ફેંકાતો ગલોલો.

મૂળ

સર૰ म गलू (-लो) ल, हिं. गुलेल જુઓ ગલોલો