ગળકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળકો

પુંલિંગ

  • 1

    એક વાર ચાખેલી વસ્તુનો રહી ગયેલો સ્વાદ.

  • 2

    રુચિ; ભાવ; ચસકો.