ગળણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળણું

નપુંસક લિંગ

  • 1

    પાણી ઇત્યાદિ ગાળવાનો કપડાનો કકડો.

મૂળ

'ગળવું' ઉપરથી