ગળતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળતી

સ્ત્રીલિંગ

  • 1

    જેમાંથી ટીપે ટીપે પાણી ગળ્યા કરે એવું વાસણ, શિવલિંગ પર લટકાવાતું તેવું વાસણ.

  • 2

    ઘાસણી; ક્ષયરોગ.

મૂળ

सं. गलंती